રાષ્ટ્રીય

દુનિયાનું રહસ્યમયી ગામ જ્યાં બધા જ અંધ છે

આ ગામ મેક્સિકો દેશમાં આવેલું છે. અહિયાનું ટિલ્ટેપક આ નામનું ગામ સંપૂર્ણ રીતે અંધ લોકોથી બનેલું છે. અહીંયા નો માણસ તો ઠીક પશુઓ પણ અંધ છે આખી દુનિયામાં આ એક જ એવું ગામ છે જયના દરેક વ્યક્તિ અંધ છે. તમને આ જાણી ને નવાઈ લાગશે .પણ આ હકીકત છે. આમ થવા પાછળના બે કારણો છે. જન્મ ના કેટલાક દિવસોમાં દ્રષ્ટીવિહીન- આ ગામમાં આદિવાસીની જેપોટેક નામની જનજાતિના રજે છે. આ ગામ માં કોઈ બાળકનો જન્મ થાય ત્યારે તે એકદમ ઠીક હોય પરંતુ તેના જન્મના કેટલાક દિવસોમાં તે અંધ થઈ જાય છે. આ લોકો આના પાછળ ગામમાં આવેલ વૃક્ષને કારણ માને છે. આ ગામમાં રહેતા લોકો પોતે અંધછે તેનું કારણ આ એક વૃક્ષને માને છે. ગામના લોકોનું એવું વિચારે છે કે, લાવઝુએલા નામનું એક શ્રાપીત વૃક્ષ જોયા પછી કોઈ પણ માણસ કે પશુ અંધ થઈ જાય છે. . તો વૈજ્ઞાનિક આવુ માનતા નથી કેમકે વૈજ્ઞાનિકો કહે છે કે અહીં ઝેરી ઝીવડાના કારણે આમ થાય છે વૈજ્ઞાનિકો નું કહેવું એવું છે કે એક ખાસ પ્રકારનું ઝેરીલું જીવડું કરડવાથી અહીંના લોકોની આંખોની દ્રષ્ટ્રી ગાયબ થઈ જાય રહે છે.. આ ગામમાં માત્ર લગભગ 300 નિજ વસ્તી છે. જે તમામ લોકો અંધ છે.

Related Posts