રાષ્ટ્રીય

દુબઈ મોલમાં ખરીદી માટે લોકોનું કીડીયારું ઉભરાયુંIphone ૧૫ ખરીદવા દુબઈ મોલમાં ઉમટી પડ્યા લોકો, વિડીયો સો.મીડિયા પર વાયરલ

આઇફોન ૧૫ લોન્ચ થતા જ ભારે ચર્ચામાં છે. સિરીઝના અનાવરણ અને અંતિમ લોન્ચિંગ સમયે વિશ્વભરમાં ઓહાપો મચી ગયો હતો. ત્યારે તેની ખરીદી માટે ભારતથી લઈને યુએઈ અને દુબઈ સુધીના સમગ્ર વિશ્વમાં લોકો તેની ખરીદી માટે ઉમટી પડ્યા હતા અને ભારે ભીડ જમાવી હતી. ૨૨ સપ્ટેમ્બર શુક્રવારે જ્યારે ૈઁર્રહી ૧૫ જાહેર જનતા માટે લૉન્ચ કરવામાં આવ્યા હતા, ત્યારે દિલ્હી, મુંબઈ અને દુબઈમાં પણ છॅॅઙ્મીના આઉટલેટ્‌સ ખુલ્યા તેના કલાકો પહેલાં ખરીદદારોની કતારો ઊભી થઈ હતી જે અત્યારે પણ શાંત થવાનું નામ નથી લઈ રહી સવારમાં સ્ટોર ખુલતા જ લોકો દુકાનોની સામે ઉભા રહી ગયા હોય છે.

ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વાયરલ વિડિયોમાં જાેઈ શકાય છે કે કેટલાક લોકો સવારના ૬ વાગ્યાના ૈઁર્રહી ૧૫ ખરીદવા માટે આતુર ગ્રાહકો દુબઈ મૉલમાં ઉમટી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો દુબઈના એક મોલનો હોવાનું કહેવાય છે, જેમાં જાેઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તે બધા ૈઁર્રહી ૧૫ સીરીઝ ખરીદવા માટે મોલમાં પહોંચી ગયા છે.

ભીડ એટલી બધી છે કે મોલની સુરક્ષા તેમને રોકી શકતી નથી. લોકો એકબીજાની પાસે આવી રહ્યા છે, બધા આઇફોન પર હાથ મેળવવા માટે ભયાવહ છે. જ્યારે છॅॅઙ્મી ૈઁર્રહી ૧૫ જાહેર ખરીદી માટે ઉપલબ્ધ થયો ત્યારે દુબઈના મોલ ઓફ ધ અમીરાત અને દિલ્હીના સિલેક્ટ સિટીવોક મોલમાં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. લોકોના ઉત્સાહી ટોળાં દુબઈ મોલમાં એસ્કેલેટર પર દોડી આવ્યા હતા . વીડિયોમાં જાેઈ શકાતા દ્રશ્યો લોકોને મોલના ફ્લોર પર ઘેટાંની જેમ પડાપડી કરતા બતાવી રહ્યા છે કારણ કે તેઓ ૈઁર્રહી ૧૫ ના પ્રારંભિક ખરીદદારો બનવાની તકની રાહ જાેતા હોય છે.

એક યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “ ૈઁર્રહી ૧૫ ઁિર્ સ્ટ્ઠટ માટે દુબઈ મોલમાં નાસભાગ. “એપલ સ્ટોર પર જવા અને નવો ફોન ખરીદવા માટે સેંકડો લોકો રાતોરાત મોલમાં રોકાયા.” ભારતમાં ૈઁર્રહી ૧૫ ની કિંમત કેટલી?.. જે જણાવીએ, કિંમતની વાત કરીએ તો ૈઁર્રહી ૧૫ની શરૂઆતની કિંમત ૭૯,૯૦૦ રૂપિયા છે, ૈઁર્રહી ૧૫ ઁઙ્મેજની શરૂઆતની કિંમત ૮૯,૯૦૦ રૂપિયા છે. તે જ સમયે, ઁિર્ સ્ટ્ઠટની પ્રારંભિક કિંમત ૧,૩૪,૯૦૦ રૂપિયા છે અને છॅॅઙ્મી ૈઁર્રહી ૧૫ ઁિર્ સ્ટ્ઠટની પ્રારંભિક કિંમત ૧,૫૯,૯૦૦ રૂપિયા છે. જાે કે, કંપની પસંદગીના બેંક કાર્ડ્‌સ પર ઑફર્સ સાથે ઈસ્ૈં વિકલ્પ પણ આપી રહી છે, જેનો લાભ લઈને તમે ૈઁર્રહી ૧૫ ને સસ્તામાં તમારો બનાવી શકો છો.

Related Posts