દેવગાણા ગામે સ્તનપાન સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન ભાવનગર સોમવાર તા.૭-૮-૨૦૨૩સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના ફરજના અધિકારી શ્રી હેમાબેન દવેના નેતૃત્વ સાથે દેવગાણા ગામે સ્તનપાન સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન અપાયું. નિરીક્ષક શ્રી રાજેશ્વરીબા ગોહિલના સંકલન સાથે અહી અગ્રણી શ્રી પથુભાઈ ચૌહાણ અને તલાટી મંત્રી શ્રી ચેતનભાઈ લાધવાની ઉપસ્થિતિમાં માહિતી આપવામાં આવેલ. કચેરીના શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી નયનબેન પંડ્યા, શ્રી રીટાબેન શુક્લ, શ્રી સવિતાબેન ગોહિલ સાથે શ્રી ધ્રુવભાઈ મહેતા, શ્રી નિધીબેન વ્યાસ તથા શ્રી શિવમભાઈ દવે સંકલનમાં રહ્યા હતા.
દેવગાણા ગામે સ્તનપાન સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન

Recent Comments