અમરેલી

દેવભૂમિ દેવળીયા ગામે જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો

અમરેલી દેવભૂમિ દેવળીયા ગામે જિલ્લા પંચાયત અમરેલી ના પશુપાલન શાખા  ના પશુ દવાખાના અમરેલી દ્વારા પશુ આરોગ્ય સારવાર કેમ્પ નુ આયોજન કરાયું  જેમાં સર્જીકલ મેડિસિન ગાયનેક ડી વર્મિગ મળી ને કુલ ૭૯૮ નાના મોટા પશુ ઓને  નિદાન સારવાર કરી આપવા માં આવેલ જેનો  કુલ ૪૧ પશુપાલકો એ કેમ્પ નો લાભ મેળવ્યો હતો આ કેમ્પ માં અમરેલી ના પશુ ચિકિત્સા અધિકારી  ડો ગૌરવ ગોસ્વામી પશુધન નિરીક્ષક દીપકભાઈ પટેલ અવિનાશ ગજેરા કૌશિકભાઈ  ભુવા ભગીરથ ચૌહાણ સહિત ના એ સેવા આપી હતી કેમ્પ ને સફળ બનાવવા દેવળીયા ના જાગૃત સરપંચ ભાવનાબેન સુખડીયા સ્થાનિક અગ્રણી ઓ નાથાલાલ સુખડીયા કપિલ સાંગાણી સહિત સ્થાનિક અગ્રણી ઓ એ સેવા આપી હતી 

Follow Me:

Related Posts