fbpx
ગુજરાત

દેવભૂમિ દ્વારકા ખાતે આર્મી ભરતીરેલીનું આયોજન

A.R.O-Jamnagar દ્વારા આગામી તા.૦૧/૦૨/૨૦૨૧ થી તા.૧૫/૦૨/૨૦૨૧ દરમિયાન
એન.ડી.એચ. હાઈસ્કૂલ, દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ જિલ્લાઓ માટે લશ્કરી ભરતીમેળોયોજાનાર છે. જેમાં સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટ્રેડમેન, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર નર્સિંગ આસિ., સોલ્જર ક્લાર્કવિગેરે કેટેગરીની ભરતી માટે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ તા.૧૦/૧૨/૨૦૨૦થી તા.૧૮/૦૧/૨૦૨૧ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અગાઉ જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરીહશે તેને પણ ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની ખાસ નોંધ લેવી. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ,વયમર્યાદા તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ www.joinindianarmy.nic.in નીમુલાકાત લેવી.

Follow Me:

Related Posts