તળાજા તાલુકાના દેવળીયા ગામના જાણીતા વેદરાજ અને કર્મકાંડી રતિલાલભાઈ મોહનલાલ જોશી (ભૂદેવ) નું નિધન થયું છે. તેમના નિધનથી દેવળિયા સહિત આજુબાજુના ગામોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમની અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દેવળિયાના કર્મકાંડી અને વેદરાજ રતિદાદા વૈધનું નિધન

Recent Comments