દેશના મુગટ ને સહકારીતાનુ આવરણકેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ ખાતેસહકારીતા સવર્ધન કાર્યશાળા, દિલીપ સઘાણીની ઉપસ્થિતીબાગાયત—કૃષિ વિકાસની ચર્ચા, પ્રવાસન પ્રવૃતિમા સહકાર
દેશના મુગટ ને સહકારીતાનુ આવરણ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ ખાતે સહકારીતા સવર્ધન કાર્યશાળા, દિલીપ સઘાણીની ઉપસ્થિત
બાગાયત—કૃષિ વિકાસની ચર્ચા, પ્રવાસન પ્રવૃતિમા સહકાર ડો. પવન કોટવાલ ઉપરાજયપાલના સલાહકાર, માઈકલ એમ. ડીસુજા પ્રશાસન સચિવ અને સહકારીતા વિભાગ, સ્ટેનજિન ચોસફેલ કાર્યકારી પાર્ષદ લદાખ, સુધીર મહાજન, એન.સી.યુ.આઈ.ના સી.ઈઓ, પ્રદિપકુમાર એન.સી.યુ.આઈ. ગવર્નીંગ
કાઉન્સિલ સદસ્ય, સહકારી આગેવાન અને ઉન્નતિ કો.ઓપ.સોસાયટી અધ્યક્ષ વિક્રાત ડોગરા સહિત ગણમાન્ય મહાનુભાવો અને સ્થાનિક સહકારી આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતીદેશના વિકાસનુ પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકાર ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા પહાડી વિસ્તારના વિકાસમા મહત્વની ભૂમિકા નીભાવવા તત્પર છે તેમ ભારત દેશના મુગટસમા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ પ્રવાસે પહોંચી ગયેલા ઈફકોના ચેરમેન દિલીપ સઘાણીએ આયોજીત સહકારીતા સવર્ધન કાર્યશાળાને સબોધતા જણાવ્યુ હતુ. સઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃતિ વધુમા
વધુ લોકભોગ્ય અને સક્ષમ બને, તદુરસ્ત ખેત ઉત્પાદ મેળવે, જમીન સરાયણમૂકત બને તે દિશામા અસરકારક પહેલ કરવાપર ભાર મૂકયો હતો.
સઘાણી એ વધુમા જણાવેલ કે, લદાખ દેશનુ પ્રમુખ પ્રવાસન ક્ષેત્ર અને દેશનો મુગટ છે.
Recent Comments