ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયા બાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી. બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી દ્ગઝ્રઇમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત ઝ્રદ્ગય્ની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઝ્રદ્ગય્ની કિંમતમાં ૧ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત ૭૬.૫૯ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
જાેકે, દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત હજુ પણ પેટ્રોલ કરતા ૨૦ રૂપિયા ઓછી છે. નવી કિંમતો આજે એટલે કે ૧૪મી ડિસેમ્બરે સવારે ૬ વાગ્યાથી અમલમાં આવી ગઈ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે દિલ્હી દ્ગઝ્રઇમાં ઝ્રદ્ગય્ની કિંમતમાં કેટલો વધારો જાેવા મળ્યો છે અને કિંમત શું છે. દેશની રાજધાની દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત ત્રણ સપ્તાહમાં બીજી વખત વધી છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ દેશની રાજધાની દિલ્હીમાં ઝ્રદ્ગય્ની કિંમત ૭૬.૫૯ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. સીએનજીના ભાવમાં છેલ્લો ઘટાડો જુલાઈ મહિનામાં જાેવા મળ્યો હતો. ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં ઝ્રદ્ગય્ના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો..
બીજી તરફ, દિલ્હીને અડીને આવેલા દ્ગઝ્રઇ શહેરો એટલે કે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ઝ્રદ્ગય્ની કિંમતમાં વધારો જાેવા મળ્યો છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ ઝ્રદ્ગય્ની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ એક રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. જ્યાં નોઈડામાં ઝ્રદ્ગય્ની કિંમત ૮૨.૨૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે ગ્રેટર નોઈડામાં સીએનજીની કિંમત ૮૧.૨૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગાઝિયાબાદમાં ઝ્રદ્ગય્નો નવો દર ૮૧.૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે અને દ્ગઝ્રઇમાં સમાવિષ્ટ ગુરુગ્રામમાં ઝ્રદ્ગય્ ૮૩.૬૨ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. અગાઉ ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
૨૩ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ, દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં પણ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો જ્યારે રેવાડીમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ સીએનજીના ભાવમાં વધારો થયો હતો. ૈંય્ન્એ ઓગસ્ટમાં એક વર્ષમાં બીજી વખત કિંમતોમાં વધારો કર્યો હતો. ૨૩ ઓગસ્ટે પણ દિલ્હી-દ્ગઝ્રઇમાં ઝ્રદ્ગય્ની કિંમતમાં એક રૂપિયાનો વધારો થયો હતો. જુલાઈ મહિનામાં મોંઘા સીએનજીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે સીએનજીની કિંમત નક્કી કરવાના ધોરણોમાં ફેરફાર કર્યો હતો. આ પછી દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ઝ્રદ્ગય્ની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
Recent Comments