દેશની રાજધાની દિલ્હી ખાતે દહમહ ના યજમાન પદે દહગય ના ચેરમેન દિલીપ સંઘાણીનો સન્માન સમારોહ યોજાયો
દેશ–વિદેશની પ્રાદેશીક કચેરીઓ કાર્યક્રમમા સામેલ થઈ
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનર્ભરિ બનવા સેવલ સ્વપ્ન અને સુચનને દેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ લગાવવી જોઈએ તેમ દેશની રાજધાની દિલ્હી મુકામે એન.સી.ડી.સી.ના યજમાન પદે સર્વોચ્ચ સહકારી સંસ્થા એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સંઘાણીનો ભવ્ય સન્માન સમારોહ યોજવામા આવેલ જેમા આ સંસ્થા સંલગ્ન દેશ–વિદેશની વિભાગીય કચેરીઓ કાર્યક્રમમા સામેલ થયેલ.
સંઘાણીએ વઘુમા જણાવેલ કે, દેશની વિકાસ પ્રવૃતિઓને આગળ ધપાવવા સરકારને સહકારનો પૂર્ણ સહયોગ ” આત્મનર્ભરિ” તરફ દેશની દોટમા મળી રહે તે દિશામા અધિક પ્રયાસ માટે ભાર મુકવામા આવેલ. દિલીપ સંઘાણીએ આ સન્માનને બે અગ્રીમ સહકારી સંસ્થાઓના સબંધોમા નવુ પરિણાંમ ઉમેરતી ધટના તરીકે વર્ણવી સૌના સહયોગને બિરદાવી જણાવેલ કે, કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા, ખાદ્ય સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપનાર સહકારી પ્રવૃતિ અનેક સમસ્યાઓના સામના સાથે વૈવિધ્યસભર કામકરી રહેલ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું સહકારી માળખુ સુદ્રઢ અને દેશના વિકાસમા અગ્રેસર રહી આત્મનર્ભરિ કાર્યમા મોટી ભૂમિકા ભજવી રહેલ છે.
Recent Comments