દેશની સૌથી મોટી સહકારી સંસ્થા iffco ના કિસાન ટ્રસ્ટના ડિરેક્ટર પદે દીપકભાઈ માલાણી ની વરણી

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા iffco ના કિસાન ટ્રસ્ટના ડિરેક્ટર પદે દીપકભાઈ માલાણી ની વરણી થતા આજરોજ અમરેલી જિલ્લા સંઘની બોર્ડ મીટીંગ માં તેમને શાલ અને ફુલહાર પહેરાવીને શુભેચ્છા આપતા અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા તથા ડીરેક્ટર મગનભાઈ વીરાણી, મેનેજર પી.એમ.સેજળીયા, તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સ્ટાફ ગણ
Recent Comments