અમરેલી

દેશવ્યાપી ”સ્વચ્છતા હી સેવા” ઝુંબેશની સમગ્ર અમરેલી જિલ્લામાં શરૂઆત

ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓકટોબર સુઘી સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા” ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૫ણ ગ્રામ્ય વિસ્તારમાં લોકો બહોળા પ્રમાણમાં સ્વૈચ્છિક રીતે જોડાઇ મહાત્માં ગાંઘીજીના સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” ના સંદેશને સાકાર કરે અને જાહેર સુખાકારી વઘારવા સ્વચ્છતા સાથે સ્વસ્થતા જાળવવા અંગે જાગૃત બને તે માટે વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગામડાઓમાં જાહેર સ્વચ્છતાકચરો એકઠો થતી જગ્યાની સફાઇલોકો ઘરેથી જ ભીનો અને સુકો કચરો અલગ કરે તે બાબતે જનજાગૃતિગ્રામ્ય કક્ષાએ શેગ્રીગેશન શેડકમ્પોસ્ટ પીટ બાંઘકામજરૂરીયાત મુજબ સફાઇ સાઘનો વસાવવાસિંગલ યુઝ પ્લાસ્ટીક ૫ર પ્રતિબંઘ અને દંડની જોગવાઇપ્રવાહી કચરાના નિકાલ માટે ભુગર્ભ ગટરની સફાઇખાડા ખાબોચિયાનો નિકાલદવાનો છંટકાવજળાશયો અને નદી નજીકના વિસ્તારોની સફાઇસોકપીટનું બાંઘકામવિગેરે જેવી પ્રવૃતિ કરવા તેમજગ્રામ સભા બોલાવી લોકોને બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર અને જન જાગૃતિ કરી સ્વચ્છતા, સ્વસ્થતા અને ૫ર્યાવરણ બચાવ માટે પ્રતિજ્ઞાવૃક્ષારો૫ણસરપંચતકમઆગેવાનોગ્રામજનોને સાથે ૫રિસંવાદ કરી ગામમાં ODF Plus માટેના વિવિઘ ઘટકોમાં કામ કરવા પ્રોત્સાહિત કરી ગામ સાચા અર્થમાં મોડેલ બનાવવા લોકોને સ્વૈચ્છિક રીતે શ્રમદાન કરી સ્વચ્છતાનું મહત્વ અને મુલ્ય સમજાવી ગામ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ  બનાવવા અર્થે આગળ આવવા ઝુંબેશ હાથ ઘરેલ છે. જેમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાઇ તે બાબતે આહવાન કરવામાં આવે છે.

Related Posts