અમરેલી

દેશ દેશવર થી પધારશે સાધુ સંતો ઉદારદિલ દાતા ઓ નકળંગધામ આશ્રમ પાડરશીંગા રામદેવજી દરબાર નૂતન મંદિર ચતુષ્ટ દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

દામનગર નકળંગધામ આશ્રમ પાડરશીંગા આયોજિત શ્રી રામદેવજી નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે પ પૂજ્ય પ્રેમદાસબાપુ ગૃરુશ્રી સીતારામબાપુ પ પૂજ્ય લાલદાસબાપુ ગૃરુશ્રી પ્રેમદાસબાપુ પરંપરા નકળંગધામ આશ્રમ ના મહંત શ્રી બાલકદાસબાપુ ની પાવન નિશ્રા માં આગામી તા.૩૦/૦૪/૨૩ થી ચતુષ્ટ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ગુરુગમ ગાથા ધરમપુર ના વિદ્વાન વક્તા શાસ્ત્રી અનિલભાઈ જાની ના વ્યાસાસને યોજાશે પ્રથમ દિવસે સાંજે રામદેવ ધૂન મંડળ પાડરશીંગા દ્વારા રસ ગરબા દ્વિતીય દિવસે સાંજે સંતવાણી માં પીયૂસ મિસ્ત્રી દિવ્યેશ પટેલ ભીખુભાઈ માલવીયા સહિત કલાવૃંદ ની પ્રસ્તુતિ તૃતીય દિવસે સાંજે દીપ્તિબેન વાઘેલા પ્રકાશભાઈ રાવળ જગદીશભાઈ રાવળ સુરેશભાઈ રાવળ વૈભવભાઈ રાવળ ની ડાક ડમરુ ની પ્રસ્તુતિ થશે પાડરશીંગા ગામે 

નકળંગધામ આશ્રમ નૂતન રામદેવજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં મૂર્તિ નગરયાત્રા વૈશાખ સુદ ૧૦ ને રવિવારે તા.૩૦/૦૪/૨૩ દિવ્ય ધર્મસભા વૈશાખ સુદ ૧૨ ને મંગળવારે તા.૦૨/૦૫/૨૩  સવારે ૧૦-૦૦ કલાકે નામી અનામી વરિષ્ઠ સંતો ની પાવન નિશ્રા માં દ્વિતીય દિવસ ગણેશ પુન્યા  વાંચન નાંદીશ્રાદ્ધ મંડપ પ્રવેશ વર્ધની પુત્રજ સ્થાપિત પૂજન બ્રહ્મ પૂજન કુંડ પૂજન અગ્નિ સ્થાપન સવતાબડું મંડપ પ્રધાનદેવ પૂજન નવગ્રહ પૂજન અગ્નિબ્રાહા ગ્રહ હોમ દેવ ના ધન્યાધીવાસ સાંચપૂજન આરતી મૂર્તિ પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૧૩ ને બુધવાર ને તા.૦૩/૦૫/૨૩  બપોર ના ૧૨-૦૦ કલાકે ધૃણા ની ચેતના વૈશાખ સુદ ૧૩ ને બુધવારે બપોર ના ૧૨-૧૫ કલાકે પ્રથમ દિવસે ગણેશ વંદના કુટિર હોમ મૂર્તિ ની નગર યાત્રા મહાપ્રસાદ હેમાન્દ્રી પ્રયાગ યજ્ઞ દેહશુદ્ધિ જલયાત્રા સાંય આરતી સાથે પ્રતિષ્ઠા મહોત્સવ ના વિદ્વાન યજ્ઞચાર્ય શાસ્ત્રી કિશોરદાદા જોશી મિતેષદાદા પંડયા નિશ્રા માં યોજાશે  દામનગર ની સામાજિક સંસ્થા સૂર્યમુખી ધૂનમંડળ ના સંયમ સેવકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મહંત શ્રી બાલકદાસ બાપુ ની રક્તતુલા કરી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીમ્બિ ના દર્દી કલ્યાણ માં બી એલ રાજપરા ની ઉપસ્થિતિ માં કરાશે ચતુષ્ટ મહોત્સવ ના સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ દેશવર થી અનેકો નામી અનામી વરિષ્ઠ સંતો ઉદારદિલ દાતા પરિવારો ગ્રામ્ય ગૌરવ રત્નો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ રાજસ્વી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં ચતુષ્ટ દિવસીય ભવ્ય ધર્મોત્સવ માં ત્રણેય દિવસ ત્રણેય ટાઉમ સવાર બોપર સાંજ ના મહાપ્રસાદ નું આયોજન કરાયેલ છે સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ તડામાર તૈયારી માટે મંદિર પ્રશાશન સ્વંયમ સેવકો શ્રધ્ધાળુ ભાવિકો ગ્રામ અગ્રણી સેવક સમુદાય ઓ સતત ખડેપગે ઉત્તમોત્તમ સુવિધા માટે નકળંગધામસેવા તત્પર છે    

Follow Me:

Related Posts