fbpx
ભાવનગર

દ્વારકાધામમાં શ્રી ખારા હનુમાનજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ

દ્વારકાધામમાં શ્રી ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે શ્રી વિજયદાસજી મહારાજનાં સંકલન સાથે શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન જાળિયા શુક્રવાર તા.૧૦-૫-૨૦૨૪ તીર્થસ્થાન દ્વારકાધામમાં શ્રી ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. શ્રી વિજયદાસજી ઉડિયા મહારાજનાં સંકલન સાથે શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન થયું છે. શ્રી ખારા હનુમાનજી મંદિર શ્રી જગદીશ આશ્રમમાં શ્રી વિજયદાસજી ઉડિયા મહારાજનાં સંકલન અને ભક્ત સમુદાયનાં સહયોગ સાથે રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને થયેલ આયોજનમાં કથા પ્રસંગોની ભાવ ઉત્સાહ સાથે ઉજવણી થશે. કથા પ્રારંભ રવિવાર તા.૧૧ના થશે અને કથા વિરામ શનિવાર તા. ૧૮નાં થશે.

Follow Me:

Related Posts