fbpx
ગુજરાત

દ્વારકાપીઠાના શંકરાચાર્ય દ્વારા બાંગ્લાદેશમાં હિંદુ પર થઈ રહેલા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરવામાં આવી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે દ્વારકાપીઠના શંકરાચાર્ય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતું કે “ગુજરાતના સાધુ સંતો-સાથે બાંગ્લાદેશના હિન્દુઓ માટે બેઠક કરીશું, બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ભયાનક છે. જે લોકો હુમલો કરી રહ્યા છે, તેમનો ઉદ્દેશ્ય શું છે? બાંગ્લાદેશમાં ક્રૂરતાપૂર્વક મુસ્લિમો હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હિન્દુઓને ભારત લાવવા માટે સરકાર ર્નિણય લે તે જરૂરી છે. અહીંના મુસ્લિમોને વિચાર કરવો જાેઇએ, તેઓ ભારતમાં સુરક્ષિત છે. ભારત દેશના આવા સંસ્કાર કે સંસ્કૃતિ રહી નથી. સ્થિતિ અંગે આખા વિશ્વને એક સાથે અવાજ ઉઠાવવો જાેઇએ. આ પ્રકારની હિંસા બંધ થવી જાેઇએ. “

Follow Me:

Related Posts