fbpx
અમરેલી

ધારસભ્ય અમરીશ ડેરની મદદ વડે ખલાસીઓનું રેસ્ક્યુ કરી દમણ અને બાદમાં જાફરાબાદ લાવવામાં આવ્યા.

તીર્થ નગરી નામ ની બોટ નું એન્જીન મધ દરિયે બંધ પડી જતા ધારસભ્ય અમરીશ ડેર ની મદદ વડે ખલાસી ઓ નું રેસ્ક્યુ કરી દમણ અને બાદ માં જાફરાબાદ લાવવા માં આવ્યા.

આશરે એક બે દીવસ પછી બોટ નું એન્જિન બંધ થતા બોટ માલિકને વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી હતી. તે સંદર્ભે આપણા સેવાભાવિ ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર ને બોટ મલિક દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય શ્રી એ લાગતા વળગતા તંત્ર ને કડક સુચના થી જાણ કરીને આ ખલાસીઓ નો જીવ બચાવ વા માટે જે કરવું પડે એ કરવા સુચના આપી હતી.

અંદાજે બે થી ત્રણ દિવસ ના અથાગ પ્રયત્નો બાદ હેલિકોપ્ટર દ્વારા ૫ ખલાસીઓ નો આબાદ બચાવ કરવા માં આવ્યો હતો ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા દમણ લાવવામાં આવ્યા હતા અને દમણ પેપર કીએ પ્રોસેસ પૂરી કરી અને તેને આજે જાફરાબાદ લાવવામાં આવ્યા આ  જયમત ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા કરવામાં આવી હતી હતા અને તેના પરિવાર પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

Follow Me:

Related Posts