ધારાસભ્ય અંબરીષભાઈ ડેરના ઉપવાસ આંદોલનને સમર્થન આપતા અમરેલી તાલુકા કોંગ્રેસ ના આગેવાનો
છેલ્લા ત્રણ દિવસથી રેલ્વેની જમીનના પ્રશ્નોના નિરાકરણ માટે અંબરીષભાઈ ડેર આમરંત ઉપવાસ આંદોલન ચલાવી રહયા છે, જેના સમર્થનમાં અમરેલી તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપવાસ છાવણીની મુલાકાત લઈ અંબરીષભાઈ ડેરને સમર્થન જાહેર કયું, આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી, તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ રાવતભાઈ ધાધલ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકયિા અને અમરેલી તાલુકા કોંગ્રેસના યુવા અગ્રણી જે.બી. મકવાણા ઉપસ્થિત રહયા હતા
Recent Comments