ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે દ્રારા નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન શુભેચ્છાની આપ–લે કરવા માટે તા.ર૬/૧૦/ર૦રર બુધવારના રોજ સવારે ૯ થી ૧૧ સુધી ભાવનગર કાર્યાલય, અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષ, માધવ દર્શન સામે, વાધાવાડી રોડ ખાતે ઉપસ્થિત રહેનાર છે. આથી શુભેચ્છકો, નગર સેવકો, કાર્યકરો, આગેવાનો, પ્રજાજનોને વિભાવરીબેન દવેને નવા વર્ષે મળવા ઈચ્છતા હોય તેમણે મુલાકાત લેવા જણાવાયુ છે, તથા સૌ નગરજનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવેલ છે.
ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે સ્નેહ મિલન શુભેચ્છાની આપ–લે કરવા માટે કાર્યાલય ખાતે ઉપસ્થિત

Recent Comments