અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાતની વિધાનસભામાં પ્રશ્નોતરીના ADR સંસ્થા રીપોર્ટ મુજબ ૫ માં ક્રમે આવવતા આ પ્રશસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવતા લીલીયા કૉંગ્રેસ સમિતિ

ગુજરાત વિધાનસભાના પાંચ વર્ષનું  A.D.R. સંસ્થા દ્વારા  રીપોર્ટ મુજબ સૌથી વધુ ચર્ચા માં ભાગ લેનાર પાંચ ધારાસભ્ય  માં શ્રી પ્રતાપભાઈ દુધાતે લગભગ ૧૦૪ ચર્ચા માં ભાગ લઈને લીલીયા- સાવરકુંડલા ના પ્રશ્નો ને વાચા આપવાની ઉતમ કામગીરી કરેલ છે. જેમનો A.D.R. ના રિપોર્ટ પ્રમાણે પાંચમો નંબર આપેલ છે.     આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં સૌથી વધારે હાજરી આપનાર ધારાસભ્ય શ્રી ઓની યાદી માં પણ પ્રતાપભાઈ દુધાત ને સ્થાન મળેલ છે જે વિસતારના લોકો એ તેમના પર મુકેલ વિશ્વાસ ને સાર્થક કરી બતાવેલ છે અને અમો કાર્યકર્તાએ પ્રતાપભાઈ સાઈડ મત અપાવી જે વિજય બનાવ્યા તેમાં અમોને અંદરથી આજે દિલ ઉભરાય આવે છે આવી જ રીતે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને બીજી વખત અમો લીલીયા કૉંગ્રેસ પરિવાર 2017 કરતા વધુ લીડ આપી અને બીજી વખત ધારાસભ્ય તરીકે મોકલવાના સવી જે અમો લીલીયા તમામ કૉંગ્રેસના કાર્યકર્તાએ ઉમંગ છે. 

   પ્રતાપભાઈ દુધાત દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી ને પોતાના ફાળે આવતી વાર્ષિક ગ્રાન્ટ દોઢ કરોડ ની પણ સંપૂર્ણ લોક સુખાકારી માટે વાપરી છે જયારે અન્ય ધારાસભ્યની ગ્રાન્ટ લોસ ગઈ છે. ત્યારે પ્રતાપભાઈ દુધાતે ગ્રાન્ટ નો પુરેપુરો ઉપયોગ લોક હિત સુખાકારી માં કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડેલ છે કોરના કાલ ની કામગીરી હોય કે વાવાઝોડા વખતની આઆઆઈઆઈ માં હમેશા લોકોની પડખે ઉભા રહીને પોતાની કર્મકતા જાગૃતિ સવેદના બતાવી છે લીલીયા તાલુકાના રોડ રસ્તા કોલેજ બિલ્ડીંગ ને લગતા પ્રશ્નો આરોગ્ય, ફોરેસ્ટ ને લગતા તમામ પ્રશ્નો, બેરોજગારી ને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નો માં સાવરકુંડલા લીલીયા ને ખુબ ફાયદો થયેલ છે. ત્યારે નીતિનભાઈ આર ત્રિવેદી, ભીખાભાઈ દેવાણી, બહાદુરભાઈ બેરા, વિજયભાઈ કોગથીયા, ખોડાભાઈ માલવિયા. ચોથાભાઈ કસોટીયા, કાનભાઈ ગરણીયા ખારા સરપંચ, રાજુભાઇ ભેડા, વિનુભાઈ ગુંદરણ, ગોવિંદભાઇ કાનાણી, નૈનેશભાઈ દુધાત, મધુભાઈ સાવલીયા, બટુકભાઈ પોલરા, જયસુખભાઈ શિરોયા,  હરેશભાઇ ઢાંગલા, સામતભાઈ બેલા, દડુભાઈ ખૂંગલા, વિક્રમભાઈ ભેંસાણ સરપંચ, સબીરભાઈ દલ,જગાભાઈ દેથળીયા, વરમેશભાઈ પરમાર, જીવરાજભાઈ પરમાર, અખુભાઈ ખુમાણ, દિનેશભાઇ ધોરજીયા, ભુપતભાઈ પટોળીયા, જીવનભાઈ વોરા, મનોજભાઈ સેજપાલ વગેરે એ શ્રી પ્રતાપભાઈ દુધાત ની આવી પ્રશસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts