fbpx
અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાતે સાવરકુંડલા કે.કે. મહેતા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને આ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે મુખ્યમંત્રી પાસે લેખિત માંગણી કરી

ધારાસભ્ય પ્રતાપ દુધાતે કે. કે. મહેતા સિવિલ હોસ્પિટલમા મુલાકાત લીધી  અને ડોક્ટર સાથે હાલની પરીસ્થિતિ વિષે ચર્ચા કરી ત્યારે આ હોસ્પિટલ ઘટતા સ્ટાફ અને મેડિસિન બાબતે કલેકટર સાહેબ સાથે ટેલીફોનીક વાત કરી  અને સરકાર પાસે માંગણી કરી કે સાવરકુંડલા ખાતે સિવિલ હોસ્પિટલમા કોવીડ૧૯ ના દર્દીઓની સારવાર ચાલુ છે આ હોસ્પિટલ બિલ્ડીંગમા ૧૫૦ બેડની ઓક્સિજન મળી જાય તેવી પાઈપલાઈન કાર્યરત છે જો હોસ્પિટલમા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવે તો બહાર બોટલ રિફલીંગ કરવા જવું ન પડે જેથી ઓક્સિજનની ઘટ હોસ્પિટલન ના પડે અને સમયનો બચાવ પણ થાય જેથી હાલમાં આ હોસ્પિટલમા ઓક્સિજનની પાઈપલાઈન કાર્યરત છે ફક્ત ઓક્સિજન પ્લાન્ટ ની મજુરી આપવામાં આવે તો  મહામારીમાં કોવીડ૧૯ના દર્દીને લાભ મળી શકે તેમ છે અને સાવરકુંડલા અમરેલી જીલ્લાનો મધ્ય ભાગમાં વચેલું શહેર છે જેથી આજુ બાજુના તાલુકા રાજુલા,ખાંભા જાફરાબાદ, ચલાલા અને લીલીયા તાલુકાના દર્દીઓ કે.કે. મહેતા સાવરકુંડલા મા સારવાર માટે આવે છે જેથી સાવરકુંડલા ખાતે આવેલ કે.કે. મહેતા હોસ્પિટલમા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપવા માટે મંજુરી આપવામાં આવે તેવી  માંગણી મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પાસે માંગણી કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નીતિનભાઈ પટેલ સાથે આ બાબતે ટેલીફોનીક વાત પણ કરી

Follow Me:

Related Posts