અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાલા ગાંધીનગર ખાતે રહેનાર હોય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે નહી

સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના પ્રજાજનો પોતાનો કિંમતી સમય કાઢીને સ્થાનીક ધારાસભ્યશ્રીની મુલાકાત કરીને તેમના પ્રશ્નોની વાચા આપતા હોય છે હાલમાં ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહેલ હોય સાવરકુંડલા – લીલીયાના લોકપ્રિય ધારાસભ્ય સાવરકુંડલા – લીલીયા ખાતે ઉપસ્થિત ન હોવાના કારણે પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો ન પડે તેવા ઉમદા આશયથી લોકોના પ્રશ્નો રજુ કરવા માટે કાર્યાલય ઇન્ચાર્જશ્રી જે પી.હિરપરા સાહેબના નંબર ૯૭૨૫૭૭૬૧૦૦ તથા સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનલાલ વેકરીયા ૭૯૯૦૬૫૧૨૬૮ તથા શહેરને લગતા પ્રશ્નો માટે શહેર ભાજપ અધ્યક્ષ પ્રવિણભાઇ સાવજ – ૯૪૨૬૨૩૨૧૦૩ તથા ભાજપના આગેવાનશ્રી રાજુભાઇ દોશીના નબર ૯૮૭૯૫૮૦૬૯૦ ઉપર પોતાના પ્રશ્નોની જાણ કરવા તથા maheshkaswalaoffice@ gmail.com ઇ – મેઇલ પર પોતાની રજુઆત મોકલવા જણાવેલ છે .

Related Posts