અમરેલી

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ગુજરાત વિધાનસભા મુખ્ય પ્રવક્તા પદે નિમણૂક કરાઈ

દામનગર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ગુજરાત. વિધાનસભા મુખ્ય પ્રવક્તા પદે નિયુક્તિ થતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા ટેકેદારો જાગૃત ધારાસભ્ય તરીકે સક્રિય નેતા પૂર્વ એમ પી રહેલ ઠુંમર ની ગુજરાત વિધાન સભા ની આગામી દસ માસ પછી યોજાનાર સામાન્ય ચૂંટણી ને લઈ તાજેતર માં અનેકો નેતા ઓની મહત્વ માં પદો ઉપર નિમણુક કરાય તેમાં લાઠી બાબરા દામનગર વિધાનસભા ના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની મુખ્ય પ્રવક્તા પદે નિમણૂક કરતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા ટેકેદારો માં ખુશી ની લાગણી વ્યાપી ગઈ હતી

Related Posts