લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકાર અને ડૉક્ટરને સમાધાનકારી વલણ અપનાવી હડતાળ સમેટવા અપીલ કરી .લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક નિવેદનમાં રાજ્ય સરકાર અને રાજ્યના તમામ ડૉક્ટર ને અપીલ કરી સમાધાનકારી વલણ અપનાવી ત્વરિત હડતાળ સમેટવા અનુરોધ કર્યો છેલોકોમાં ડૉક્ટરનું સ્થાન ઈશ્વર સાથે જોડાયેલું છે ત્યારે તમામ ડોક્ટર વર્તમાન પરિસ્થિતિને સમજી સરકાર સાથે સમાધાન કારી વલણ દાખવે એ જરૂરી છે લોકોને આરોગ્ય સેવામાઓ કોઈ મુશ્કેલીઓ નો પડે તેની ખાસ તકેદારી રાજ્ય સરકાર રાખે અને ડૉક્ટરની વ્યાજબી માંગણીઓ મુદ્દે યોગ્ય પગલાં લઈ ત્વરિત હડતાળ સમેટાઈ એ દિશામાં સરકાર કામ કરે તેવી આશા ધારાસભ્ય ઠુંમરે વ્યક્ત કરી હતી
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકાર અને ડૉક્ટરને સમાધાનકારી વલણ અપનાવી હડતાળ સમેટવા અપીલ કરી

Recent Comments