fbpx
અમરેલી

ધારીનાં ત્રંબકપુર ખાતે માર્ગનું લોકાર્પણ કરતા ધારાસભ્‍ય જે.વી. કાકડીયા

ધારી નજીક આવેલ ત્રંબકપુર ગામે તાજેતરમાં બનાવવામાં આવેલ માર્ગનું લોકાર્પણ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે મોટી સંખ્‍યામાં ગામજનો ઉપસ્‍થિત રહૃાા હતા અને ગામજનોની માર્ગની માંગ પૂર્ણ થતાં ગામજનોએ ધારાસભ્‍યનો આભાર વ્‍યકત કર્યો હતો.

Follow Me:

Related Posts