fbpx
અમરેલી

ધારીના શ્રીમતી ખુશાલીબેન શર્માનો શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ

ધારીના શ્રીમતી ખુશાલી તેજસકુમાર શર્માએ ખઈભમ્‍ઈ(સાયન્‍સ) સેમેસ્‍ટર-4ની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં 99.04% સાથે સમગ્ર કોલેજ કક્ષાએ પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. તદુપરાંત સમગ્ર ખઈભમ્‍ઈ (સાયન્‍સ)નો અભ્‍યાસક્રમ (87.36%) સાથે સફળતા પૂર્વક પૂર્ણ કર્યો છે. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી-રાજકોટના (સાયન્‍સ) સેમેસ્‍ટર-4ના મેરીટમાં આગવું સ્‍થાન નિશ્ચિત કરી ધારી ગામનું અને શર્મા પરીવાર તથા ઠાકર પરીવારનું ગૌરવ વધારેલ છે.

Follow Me:

Related Posts