તાજેતરમાં અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલો આંબરડી સફારી પાર્ક કોરોનાની વિષમ પરિસ્થિતિને અનુસંધાને કેટલાક સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો જે પ્રવાસીઓ માટે પુનઃ શરુ કરવામાં આવ્યો છે. આ સફારી પાર્કમાં પર્યટન હેતુ માટે આવનાર તમામ પર્યટકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ધારીનો આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

Recent Comments