અમરેલી

ધારીમાં બિલ્વપત્રના રોપાનું ઘરે ઘરે વિતરણ

શ્રી ગાયત્રી ફાઉન્ડેશન* ટ્રસ્ટ દ્વારા અતિ પવિત્ર બિલ્વપત્રના રોપનું ઘરે ઘરે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે કોઈ પણ ફોન કરી કે રૂબરૂ સંપર્ક કરી બિલ્વપત્રનું વાવેતર પોતાના આંગણામાં કરવા ઈચ્છા વ્યક્ત કરે તેમના ઘરે જઈ ફાઉન્ડેશન તરફથી બિલ્વપત્રના રોપ વિતરણ કરવામાં આવે છે ટૂંક સમયમાં જ શરૂ થનાર શ્રાવણ માસમાં ભગવાન શિવને ખૂબ શ્રદ્ધાથી બીલ્વપર્ણનો ચઢાવો ચઢાવવામાં આવે છે અને ઉપરથી ચોમાસું નવા વૃક્ષના વાવેતર માટે ખાસ ઉત્તમ છે ત્યારે જે કોઈને પણ બિલ્વપત્રના રોપનું વાવેતર કરવાની ઈચ્છા હોય તેમણે સંપર્ક કરવો

Related Posts