અમરેલી

ધારી ખાતે ખોવાયેલ ૧૬૦૦૦ નુ પાકીટ પરત કરતા હોમગાર્ડ યુવાન

રુપીયા એટલે ભગવાન એવુ માનનાર ભક્તોને પ્રમાણીકતા નુ ઉદાહરણ ધારી ખોડિયાર મંદિર ગળધરા રોડ ઉપર રાજકોટ ના ભક્ત બાલુભાઈ જોટાણીયા દર્શનાર્થે જતાં હોય રસ્તા મા રુપિયા ૧૬૦૦૦ ભરેલુ પાકીટ પડી ગયેલ જે *ધારી ના કોળી સમાજ ના યુવા હોમ ગાર્ડ ભાવેશભાઈ કાનજીભાઈ મોરવાડીયા* ને મળતા તેમણે પાકીટ ના મુળ માલીક ની શોધખોળ કરી તેમને પરત કરી *ઈમાનદારી નુ ઉત્તમ ઉદાહરણ* પુરૂ પાડેલ હતુ સાથે કોળી સમાજ અને હોમ ગાર્ડ ધારી નુ ગૌરવ વધાર્યું હતું.

Related Posts