ધારી ખોડીયાર ડેમના કાયમી રોજમદારનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. સહ કર્મચારીઓ અને અધિકારીઓએ શ્રીફળ અને પડો આપી બહુમાન કર્યું.
ધારી ખોડીયાર ડેમમાં કાયમી રોજમદાર નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં સહ કર્મચારીઓ તથા અધિકારીઓએ શ્રીફળ અને પડો આપી બહુમાન કર્યું હતું ધારી ખોડીયાર ડેમ ખાતે ફરજ બજાવતા યુસુફભાઈ કરીમભાઈ સીપાઈ, વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને વિદાય આપવામાં આવી હતી. સહ કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા તેમનું શ્રીફળ અને પડો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના સત્તાધીશો, ડેમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments