અમરેલી

ધારી ગીરના ખોડિયાર ડેમ પર સિંહની લટાર

ધારી ગીરના ખોડિયાર ડેમનાં પાળા પર મોડી રાત્રીના સિંહે લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે.

ધારી ગીરના ખોડિયાર ડેમનાં પાળા પર મોડી રાત્રીના સિંહે લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે.
સિંહ મોડી રાત્રીના ડેમ સાઈડ પરથી દોટ લગાવીને ડેમના ગેઇટ પરથી બહાર નીકળ્યો હતો. આ તમામ દ્ર્ષ્ટો સાથેનો સિંહનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.

Related Posts