ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજરોજ રસીકરણનો કેમ યોજાયો
વધુ વિગત ની વાત કરવામાં આવે તો ગોપાલ ગ્રામ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ની રસીનો કેમ રાખવામાં આવેલ હતો જેમાં ગોપાલ ગ્રામ ના લોકોએ કોરોના ની રસી નો લાભ લીધેલ હતું જેમાં ગોપાલ ગ્રામ ના પત્રકાર પ્રતાપભાઈ વાળા દ્વારા રસી લેવામાં આવેલ હતી અને ગોપાલ ગ્રામ ના લાભાર્થીઓને પણ અપીલ કરેલ હતી
Recent Comments