ધારી તાલુકાના બુથ લેવલ ઓફિસરને નવી એપ્લિકેશન બાબતે સમજૂતિ આપવામાં આવી
૯૪ ધારી – બગસરા વિધાનસભા મત વિસ્તારના ધારી તાલુકાના બુથ લેવલ ઓફિસરને નવી એપ્લિકેશન બાબતે સમજૂતિ આપવામાં આવી હતી. ERO તથા AEROના અધ્યક્ષસ્થાને નવી એપ્લિકેશનની સમજ આપવા માટે યોજાયેલ બેઠકમાં એપ્લિકેશન અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં બુથ લેવલ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments