ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તારમાં નાગરિકોને વોટર ગાઇડનું વિતરણ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં આગામી તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને મતદાન માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ૯૪- ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તારમાં નાગરિકોને વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકશાહી માટે મતદાનનું મહત્વ અને મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું.
Recent Comments