ધોરણ ૧૦માં ગત વર્ષમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ ને માસ પ્રોમોશન આપવા માટે રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
ધોરણ 10 માં ગત વર્ષમાં વિદ્યાર્થીઓ નાપાસ થયેલ વિદ્યાર્થીઓ આ વર્ષે તૈયારીઓ કરી અને પોતાનું ભવિષ્ય બનાવ માટે મહેનત કરી પરીક્ષા આપવાના હતા પરંતુ આ મહામારીમાં પરીક્ષા ન લેવાય તેમ હોય જેથી રેગ્યુલર વિદ્યાર્થીઓ માસ પ્રોમોશન આપવાની સરકારે જાહેરાત કરી હતી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ વાલી ની રજુઆત હતી કે અમારા સંતાનો ગયા વર્ષે પરીક્ષા માં અમુક વિષયમાં નાપાસ થયેલ હતા તેમને આ વરહે મહેનત કરી પરીક્ષા આપવાના હતા પરંતુ હાલની આ સ્થતિમા પરીક્ષા લેવાય તેમ નથી જેથી સરકારે ફક્ત રેગ્યુલર દસ માના વિધાર્થીઓ ને જ માસ પ્રોમોશન આપવાના છે જેથી ગત વર્ષ અમુક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બગડે તેમ છે જેથી અમુક વિષયમાં ગત વર્ષમાં નાપાસ વિદ્યાર્થીઓ જે આ વર્ષમાં પરીક્ષા આપવાના હતા તેમને માસ પ્રોમોશન માટે સરકારમાં રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
Recent Comments