ગુજરાતમાં ધોરણ – ૧૦ નું પરિણામ ૧૧ મે ૨૦૨૪, ને શનિવાર ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮ વાગ્યે વેબસાઈટ પર મુકવામાં આવશે. ગુજરાતમા ધોરણ ૧૦માં ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. બીજી તરફ આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વર્ષ ૨૦૨૩માં ગુજરાત બોર્ડ ૧૦નું ૬૪.૬૨ રિઝલ્ટ આવ્યુ હતુ.
ધોરણ – ૧૦ નું પરિણામ ૧૧ મે ને શનિવાર ના રોજ જાહેર કરવામાં આવશે

Recent Comments