ઘોરણ ૧૨ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ થયું છે. આ વિષયની પરીક્ષા હવે ૨૯ માર્ચે લેવાશે. ધોરણ ૧૨ના સંસ્કૃત વિષયનું પેપર રદ થયું છે. આ પેપરમાં ૯૦ ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હોવાથી આ મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો અને આ મામલે ફરિયાદ પણ કરી હતી. બાદ પેપર મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ફરી ૨૯ માર્ચે આ પરીક્ષાનું પેપર લેવાનો ર્નિણય લેવાયો છે. વધુ એક પરીક્ષામાં છબરડાની ઘટના સામે આવી છે. ધોરણ ૧૨ની સંસ્કૃતિ પરીક્ષામાં કેટલાક પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હતા. આ કારણે વિદ્યાર્થીઓના હિતને જાેતા ફરી ર્નિણય લેવાયો છે. ફરી સંસ્કૃત વિષયની પરીક્ષા ૨૯ માર્ચે લેવાશે.
ધોરણ ૧૨ની આ પરીક્ષાનું પેપર રદ્દ થયું, આ વિષયની ફરી લેવાશે પરીક્ષા

Recent Comments