અમરેલી

ધોરણ 12 કોમર્સ બોર્ડ માં 97.25 PR. મેળવી સમસ્ત વાણંદ સમાજ નું ગૌરવ તેમજ રાવરાણી પરિવાર તથા સુલતાનપુર ગામનું નામ રોશન કર્યું

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની પત્રકાર કમલેશભાઈ રાવરાણી ની સુપુત્રી ખુશીબેન રાવરાણી ધોરણ 12 કોમર્સ બોર્ડ માં 97.25 PR. મેળવી  સમસ્ત વાણંદ સમાજ નું ગૌરવ તેમજ રાવરાણી પરિવાર તથા સુલતાનપુર ગામ નું નામ રોશન કર્યું છે.

Follow Me:

Related Posts