fbpx
ગુજરાત

ધોરણ 12 માં 64 શાળાઓનું100 % પરિણામ, જાણો ધોરણ 12ના પરિણામની સમગ્ર રૂપરેખા

આજે ધોરણ ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે 64 શાળાઓ એવી છે ગુજરાતની કે જેમને સો ટકા પરિણામ મેળવી છે આ ઉપરાંત 122 જેટલા કોપી કેસ થયા. જાણો ધોરણ 12ના પરિણામની સમગ્ર રૂપરેખા.           64 – 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા   61 – 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા   3303 – A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા   72:57 % અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી   85.78% (રાજકોટ) – વધુ પરિણામ ધરાવતો જિલ્લો   40.19% ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (Eહોદ)   78.40% – A ગ્રુપના ઉમેદવારોનું પરિણામ   68.58% – B ગ્રુપના ઉમેદવારોનું પરિણામ   78.38 % – AB ગ્રુપના ઉમેદવારોનું પરિણામ   157 – દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા   38 – 20% પાસિંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા   122 – ગેરરીતિના કેસની સંખ્યા   140 – કેન્દ્રો   95,361 – ઉપસ્થિત નિયમિત ઉમેદવારોની સંખ્યા :   68,681 – ઉ.મા. શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા   નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા   72.02% – ઉ.મા.શાળાંત પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા     23.84% પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી     72.05% નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ      96.12% (લાઠી) – વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સરક A BLANC   33.33% – ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમખેડા)

Follow Me:

Related Posts