તાજેતરમાં જાહેર થયેલ ધોરણ-12 (સાયન્સ) બોર્ડ પરીક્ષા પરિણામમાં બારૈયા નિતેશ ગીલાભાઈ (ગામ-દંગાપરા,મોટા ખોખરા) એ આલ્ફા વિદ્યા કેમ્પસ-પાર્થ વિદ્યાલય-વરલ ખાતે અભ્યાસ કરીને સામાન્ય ખેત મજુરી કરતા પિતાના પુત્રએ 99.61 PR સાથે સમગ્ર સિહોર તાલુકામાં ધોરણ-12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે સાથે ઉતીર્ણ થયો. એમની આ સફળતા માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન…
ધોરણ-12 (સાયન્સ) બોર્ડ પરીક્ષા પરિણામમાં બારૈયા નિતેશ ગીલાભાઈ (ગામ-દંગાપરા) ઉતીર્ણ

Recent Comments