સૌરાષ્ટ - કચ્છ

ધોરાજીના બાવલા ચોક ખાતે અમરનાથની ગુફા ખુલ્લી મુકાઈ

ધોરાજીના બાવલા ચોક ખાતે જન્માષ્ટમી નિમિત્તે જનતા યુવા ગ્રુપ દ્વારા અમરનાથ ગુફાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને ધોરાજીના યુવા અગ્રણી અને ધારાસભ્ય દ્વારા અગ્રણીઓની હાજરીમાં રીબીન કાપીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ ગુફામાં લાઈટ ઈફેક્ટ રાઉન્ડ ગોઠવણી કરવામાં આવી છે. તેને જોવા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Related Posts