ધોરાજીમાં પટેલ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા ધોરાજીમાં ધોરણ ૧૦ના કુલ ૨૨૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે અને ધોરણ ૧૨ સાયન્સમાં ૧૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે અને પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે યોજાય એ અંગે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ધોરાજીમાં પરીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યા

Recent Comments