ગુજરાત

ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે શ્વાનો માટે હરતું ફરતું અન્નક્ષેત્ર

ધોરાજીમાં ભરતભાઈ ખત્રી છેલ્લા ૨ વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં કુતરાઓને લાડવા ખવડાવી રહ્યા છે. તેમણે છેલ્લા ૨ વર્ષથી પોતાની રેકડીમાં કુતરાઓ માટે હરતું ફરતું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આખો શ્રાવણ મહિનો ધોરાજીના જુદા-જુદા વિસ્તારોમાં કુતરાઓને ભોજન કરાવે છે.

Related Posts