દામનગર ના ધ્રુફણીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર આયોજિત ધોરણ આઠ ના વિદ્યાર્થી વિદાય સમારોહ તા.૧૩/૪/૨૨ ના રોજ યોજાયો હતો ધ્રુફણીયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરેલ ધોરણ આઠ વિદ્યાર્થી નો વિદાય સમારોહ ધ્રુફણીયા પ્રાથમિક શાળા તા લાઠી, ધોરણ -૮ ના બાળકોનો વિદાય સમારંભ માં દરેક બાળકોને એક ચકલી ઘર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું.તેમજ શાળા પરિવાર તરફ થી ધોરણ ૧ થી ૮ ના બાળકોને અલ્પહાર નાસ્તો કરાવવામાં આવ્યો.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
ધ્રુફણીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થી વિદાય સમારોહ માં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ચકલીધર ની ભેટ

Recent Comments