ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની કુલ-૧૧ (અગિયાર) પ્રાથમિક શાળા જેવી કે (૧) નારી કે.વ.શાળા,(૨) નારી કન્યા શાળા, (૩) નારી જગદીશ્વરાનંદા પ્રા.શાળા,(૪) અધેવાડા પ્રા.શાળા,(૫) ઈન્દિરાનગર પ્રા.શાળા,(૬) સિદસર કે.વ.શાળા,(૭) અકવાડા કે.વ.શાળા,(૮) જત એરિયા પ્રા.શાળા,(૯) તરસમીયા પ્રા.શાળા,(૧૦) શ્રી ઘનશ્યામનગર પ્રા.શાળા,(૧૧) રૂવા પ્રા.શાળા.વિગેરે મહાનગરપાલિકા વિસ્તારમાં ભળતા તા.૦૧/૦૮/ ૨૦૨૪ થી ટેન્ડર પ્રક્રિયા દ્વારા નિયત થયેલ NGO-ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન,ભાવનગર દ્વારા ઉપરોક્ત શાળાઓને પી.એમ.પોષણ યોજના(મ.ભો.યો.) અંતર્ગત બપોરનું ભોજન પુરૂ પાડવામા આવનાર છે.
ધ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ૧૧ (અગિયાર) પ્રાથમિક શાળાઓને બપોરનું ભોજન પુરૂ પાડવામાં આવશે


















Recent Comments