fbpx
અમરેલી

નંદધરો ની ગ્રાન્ડ વારંવાર પાછી જતી રહે છે દામનગર શહેર ની કુલ ૧૬ આંગણવાડી કેન્દ્ર માંથી ૭ ખંઢેર જેવા જીર્ણ ભાડા ના મકાન માં બેચે છે

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં કુલ ૧૬ આંગણવાડી કેન્દ્રો ચાલે છે તેમાંથી ૭ આંગણવાડી કેન્દ્રો અતિ જીર્ણ અવસ્થા ઓના ભાડા ના મકાનો માં બેચે છે સરકાર ના ICDS વિભાગ ના નંદધરો ની ગ્રાન્ટ જગ્યા અભાવે વર્ષો થી પરત જતી રહે છે ડાયા આગેવાનો એ નંદધરો માટે અંગત રસ લઈ સુંદર નંદધરો નિર્માણ થાય તેમાં ધ્યાન આપવું જોઈએ શહેર ના વિવિધ વિસ્તારો ના બાળકો એ આવતી કાલ નું  ભવિષ્ય છે ભાવિ પેઢી નું જ્યાં ઘડતર કરતું હોય તેવા નંદધરો ની ગ્રાન્ટ વારંવાર જગ્યા ના અભવે પાછી જતી રહે છે ટેન્ડર થી કામ રાખતી એજન્સી ઓની વારંવાર જગ્યા માટે ની વિનંતી પછી સ્થાનિક તંત્ર જગ્યા કેમ નથી આપતું ? શહેર ના વિવિધ વિસ્તારો માં મંજુર થતા આવેલ ૭ નંદધરો બંને તે માટે સ્થાનિક પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર એ જમીન સંપાદિત કરવી જોઈ એ મુખ્ય બજાર ના વેપારી ઓની જાહેર ટોયલેટ ની માંગ અને ૭ નંદધરો માટે સ્થાનિક અગ્રણી ઓ મહાપુરુષો એ જમીન આપવી જોઈએ વર્ષો થી વારંવાર નંદધરો ની ગ્રાન્ટ જગ્યા ના અભાવે પાછી જતી શુ આટલા મોટા શહેરી વિસ્તાર માં એકાએક ઓરડા ની જમીન નથી ? શહેર ના ૭ ભાડા ના મકાન માં બેચતા નંદધર ના બાળકો ને તેનો હક્ક મળશે ? કે વર્ષો નો ગ્રાન્ટ પાછી જવા નો સિલસિલો જળવાશે 

Follow Me:

Related Posts