નગર પ્રમુખ મનિષાબેન રામાણીની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ સભ્ય તરીકે બિહરિફ વરણી
અમરેલી શહેરના પ્રથમ નાગરિક અને મહિલા ઉત્કર્ષ સહિત – રચનાત્મક અભિગમ ધરાવતા મહિલા અગ્રણી મનિષાબેન સજયભાઈ રામાણીની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સેનેટ સદસ્યા તરીકે બિનહરિફ નિમણૂક કરવામા આવતા રાષ્ટ્રિય સહકારી આગેવાન – પૂર્વ કેબીનેટ મત્રી દિલીપ સઘાણી , નાયબ મુખ્ય દડક ( ધારાસભ્ય ) કૌશિક વેકરીયા , જીલ્લા ભાજપ પખ રાજેશ કાબરીયા , યુવા આગેવાન – અમર ડેરીના વા.ચેરમેન મુકેશ સઘાણી , અમરેલી નગર પાલીકા , અમરેલી શહેર ભાજપ , મહિલા મોરચા સહિત આગેવાનો , શુભેચ્છકોએ વરણીને આવકારી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે .
ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ અમરેલી જીલ્લા ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ સભ્ય તરીકેન ફોર્મ ભરવામા આવેલ જેમા મનિયા રામાણી બિનહરિફ જાહેર થતા સેનેટ સભ્ય તરીકેની વરણીને આગેવાનાએ આવકારી શુભકામના પાઠવતા મનિષાબેન રામાણીએ સૌપ્રતિ આભાર વ્યકત કરેલ હોવાન અખબારી યાદીમા જણાવાયેલ છે .
Recent Comments