નબળાં વૈશ્વિક સંકેતના કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે શરૂઆત થઇભારતીય શેરબજારમાં સેન્સેક્સ ૦.૨૯ ટકા તો.. નિફટી ૦.૩૧ ટકા નુકસાન સાથે ખુલ્યા
અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ(હ્લીઙ્ઘીટ્ઠિઙ્મ ઇીજીદિૃી)ની સપ્ટેમ્બરની પોલિસી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. ૨ દિવસની બેઠક બાદ વ્યાજ દરો સ્થિર રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પરંતુ દરમાં વધુ વધારો થવાના સંકેતો છે. આ કારણે વૈશ્વિક બજારમાં ચારે તરફ વેચવાલી નોંધાઈ રહી છે. વૈશ્વિક નરમાશમાં ભારત પણ બાકાત રહ્યું હતું. આજે ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યા હતા. ફેડના ચેરમેને જણાવ્યું હતું કે, હ્લઈડ્ઢનું ધ્યાન ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક સ્થિરતા પર છે. આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જાેવા મળ્યો છે.
સેન્સેક્સ ૦.૨૯ ટકા તો નિફટી ૦.૩૧ ટકા નુકસાન સાથે ખુલ્યા છે. સેન્સેક્સ ૬૬,૬૦૮.૬૭ -૧૯૨.૧૭ (૦.૨૯%) પરની સ્થિતિ અને નિફ્ટી ૧૯,૮૪૦.૫૫ -૬૦.૮૫ (૦.૩૧%) પરની સ્થિતિ જાેવા મળી.. ૐડ્ઢહ્લઝ્ર છસ્ઝ્રને ડ્ઢઝ્રમ્ બેંકમાં ૯.૫ ટકા સુધીનો હિસ્સો ખરીદવા માટે ભારતીય રિઝર્વ બેંક પાસેથી મંજૂરી મળી છે. ઇમ્ૈં એ ૐડ્ઢહ્લઝ્ર છસ્ઝ્રને મંજૂરીની તારીખના એક વર્ષની અંદર ડ્ઢઝ્રમ્ બેંકમાં હિસ્સો ખરીદવાની પણ સલાહ આપે છે.ૐડ્ઢહ્લઝ્ર છસ્ઝ્ર એ સુનિશ્ચિત કરવું પડશે કે ધિરાણકર્તામાં તેની હોલ્ડિંગ હંમેશા ૯.૫ ટકાથી વધુ ન હોય. યુએસ હ્લઈડ્ઢના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમારું ધ્યાન ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક સ્થિરતા પર છે. હાલમાં મોંઘવારી દરને ૨% સુધી લાવવામાં વધુ સમય લાગશે. તેથી ‘પ્રતિબંધિત’ નીતિની જરૂર છે. જાેકે અમેરિકાની આર્થિક સ્થિતિ મજબૂત છે. લેબર માર્કેટમાં પણ પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છેડિસ્ક્લેમર ઃ અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જાેખમોને આધીન છે એટલે કોઈ પણ રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ આવશ્યક છે.
Recent Comments