fbpx
અમરેલી

નર્મદાબેન મધવરાય સવાણી પ્રા શાળા ખાતે પ્રાંત અધિકારી ડી બી ટાંક ની અધ્યક્ષતા માં પ્રવેશોત્સવ

દામનગર શહેર માં શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી તાલુકા પ્રાથમિક નંબર – ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રાંત સાહેબ ની અધ્યક્ષતા મા યોજયો હતો પ્રાંત અધિકારી સહિત સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા સદસ્ય નિકુલભાઈ રાવળ કસમભાઈ મહેતર મોઇજભાઈ ભારમલ સહિત ની ઉપસ્થિતિ માં કોમ્પ્યુટર લેબ નુ  ઉદઘાટન કરવામાં આવ્યું બાલ વાટિકા માં ૪૧ બાળકો એ પ્રવેશ મેળવ્યો ધોરણ ૧  માં ૬ બાળકો એ પ્રવેશ મેળવ્યો અભ્યાસ માટે આવતા બાળકો માટે સરકાર શ્રી દ્વારા પરિવહન ટ્રાન્સપોર્ટ ટેશન સેવા ને લીલી જંડી પ્રાંત અધિકારી શ્રી ડી બી ટાંક ના વરદહસ્તે પ્રારંભ કરાયો આ તકે વિશાળ સંખ્યા માં વાળી ઓ વિદ્યાર્થી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી આશા વર્કર આંગણવાડી વર્કર હેલ્પર બહેનો પી એ સી આરોગ્ય સ્ટાફ વેપારી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવાર દ્વારા શાળા પ્રવેશોત્સવ નું સુંદર આયોજન કરાયું હતું 

Follow Me:

Related Posts