fbpx
અમરેલી

નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા માં દીપ પ્રોજેકટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ કરાયા

દામનગર શહેર માં શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર -૨ ના ૬૩ વિદ્યાર્થી ઓને દીપ પ્રોજેકટ હેઠળ ટેબ્લેટ વિતરણ કરાયા હતા અભ્યાસ માં નવીનતમ ટેકનોલોજી ના ઉપીયોગ થી શાળા નંબર ૨ ના વિદ્યાર્થી ઓમાં ખુશી વ્યાપી ગઈ હતો ૬૩ જેટલા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા સંગ્રહ સવાણી પ્રાથમિક શાળા પરિવાર દીપ પ્રોજેકટ અંતર્ગત સમજ આપી હતી 

Follow Me:

Related Posts