fbpx
ગુજરાત

નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશનમાં યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

એક યુવાને બીલીમોરા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા પી અરજદારે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. આ યુવાન લીવ ઇન રિલેશનમાં એક યુવતી સાથે રહેતો હતો. યુવતીને તેના પિયરીયા લઈ જતાં યુવાને અરજી કરી હતી. તેના પછી યુવતીએ યુવાન સાથે ફરીથી પાંચ આવીને જોડે રહેવાનો ઇન્કાર કર્યો હતો. લીવ ઇનમાં રહેતા યુવાનને તેની સાથે લીવ ઇન રિલેશનમાં રહેતી યુવતીએ ફરીથી જોડે રહેવાનો ઇન્કાર કરતાં યુવાને આત્યંતિક પગલું ભર્યું હતું. બીલીમોરા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના બાબતે પોલીસ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts