બગસરા, અમરેલી, બાબરા, દામનગર અને સાવરકુંડલા નગરપાલીકામાં પ્રમુખ,ઉપપ્રમુખશ્રીઓની વરણી કરાઈ
નવ નિયુકત તમામ પદાધીકારીશ્રીઓને અભિનંદન પાઠવતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા
હાલમાં જ સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ગુજરાત રાજયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત મહાનગર પાલીકા અને નગરપાલીકાઓમાં ભાજપને જવલંત વિજય મળતા પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર અમરેલી જિલ્લાની પાંચ નગરપાલીકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષનાં નેતા અને દંડકની નિમણુંક કરવામાં આવેલ હતી.
નગરપાલીકા નામ જવાબદારી
બગસરા શ્રી ઈંદુભાઈ ભીખુભાઈ ખીમસુરીયા પ્રમુખ
શ્રી રાજુભાઈ મેરામભાઈ ગીડા ઉપપ્રમુખ
શ્રી મહેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર પક્ષના નેતા
શ્રી કમલેશભાઈ બાબુભાઈ જોષી દંડક
અમરેલી શ્રીમતિ મનીષાબેન સંજયભાઈ રામાણી પ્રમુખ
શ્રમતિ રમાબેન નરેશભાઈ મહેતા ઉપપ્રમુખ
શ્રી સુરેશભાઈ લખુભાઈ શેખવા કા.ચેરમેન
શ્રીમતિ બીનાબેન સંજયભાઈ વણજારા પક્ષના નેતા
શ્રી ચિરાગભાઈ મનુભાઈ ચાવડા દંડક
બાબરા શ્રીમતિ રેખાબેન લલીતભાઈ આંબલીયા પ્રમુખ
શ્રીમતિ આશાબેન વસંતભાઈ તેરૈયા ઉપપ્રમુખ
શ્રીમતિ કમળાબેન ભુપતભાઈ મકવાણા કા.ચેરમેન
શ્રી ખોડાભાઈ ભીખુભાઈ મકવાણા પક્ષના નેતા
શ્રી નરેશભાઈ લખમણભાઈ મારૂ દંડક
દામનગર શ્રીમતિ ચાંદનીબેન પ્રિતેશભાઈ નારોલા પ્રમુખ
શ્રી ગોબરભાઈ નાનજીભાઈ નારોલા ઉપપ્રમુખ
શ્રી ધુ્રવભાઈ દલપતરાય ભટૃ કા.ચેરમેન
શ્રી ખીમાભાઈ દાનાભાઈ કસોટીયા પક્ષના નેતા
શ્રી આશાબેન ભાવેશકુમાર ખખ્ખર દંડક
સાવરકુંડલા શ્રીમતિ તૃપ્તિબેન રાજુભાઈ દોશી પ્રમુખ
શ્રી જયસુખભાઈ નનુભાઈ નાકરાણી ઉપપ્રમુખ
શ્રી ગોવિંદભાઈ હીરજીભાઈ પરમાર કા.ચેરમેન
શ્રી મેહુલભાઈ ખોડીદાસભાઈ ત્રિવેદી પક્ષના નેતા
શ્રીમતિ મંજુલાબેન ખોડીદાસભાઈ ચિત્રોડા દંડક
આ નિમણુંકને સૌ કાર્યકર્તાઓ, આગેવાનશ્રીઓ, શુભેચ્છકશ્રીઓએ આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.
Recent Comments